શ્રી વશીદાસ બાબાજી એક મહાન વૈષ્ણવ હતા, જેઓ વીસમી સદીના પહેલા અર્ધ-શતકમાં નવદ્વીપમાં પ્રગટ થયા. તેઓ આ જગતમાં ઉપસ્થિત હોવા છતાં તેની સાથે તેમનો ભાગ્યે જ સપર્ક હતો. તેઓના વાળ અને દાઢી હજામત કર્યા વગરના ગઠાયેલા અને વિખેરાયેલા હતા. તેમનો વ્યવહાર એટલો અસાધારણ હતો કે કોઈપણ સસ્કૃતિ, જે ભારતીય સસ્કૃતિથી આધ્યાત્મિક રીતે ઓછી ઉન્નત હોય, તેમાં તેમને નિિતપણે પાગલ જેવા જ ગણવામાં આવ્યા હોત.
Name | શ્રી વંશીદાસ બાબાજી |
Publisher | Bhakti Vikas Trust |
Publication Year | 2019 |
Binding | Paperback |
Pages | 102 |