બ્રહ્મચારી જીવનની માર્ગદર્શિકા. પ્રથમ ભાગમાં બ્રહ્મચર્યના અનેક પાસાઓ વિશે વહારિક માર્ગદર્શન અને વિસ્તારપૂર્વક ચર્ચાઓનો સમાવેશ થયેલો છે. દ્વિતીય ભાગ શ્રીલ પ્રભુપાદના પુસ્તકો, પત્રો અને રેકોર્ડીંગ્સમાથી બ્રહ્મચર્ય વિષેના અવતરણોનુ સકલન છે.
આ પુસ્તક માત્ર બ્રહ્મચારીઓ માટે જ નહીં, પણ પોતાના આધ્યાત્મિક જીવનને સુધારવા ઇચ્છતા સર્વ ગભીર ભક્તો માટે અમૂલ્ય છે.
| Name | કૃષ્ણભાવનામૃતમાં બ્રહ્મચર્ય |
| Publisher | Bhakti Vikas Trust |
| Publication Year | 2016 |
| Binding | Paperback |
| Pages | 296 |
| Weight | 310 gms |
| ISBN | 978-81-908292-4-3 |