વિશ્વની સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક સંસ્કૃતિના શેષ અંશો વિશે તેમની પાસેથી જાણો, જેઓ આ સંસ્કૃતિના ભાગરૂપ હતા. આ પુસ્તક આપણને વાસ્તવિક ભારત તથા ભારતીય જીવનશૈલીમાં સ્થિત જ્ઞાન અને ભક્તિ તરફ લઈ જાય છે. આધુનિકીકરણના દુષ્પરિણામો, પરંપરાગત સંસ્કૃતિનું અધઃપતન અને ભારતની વર્તમાન અધોગતિના બીજા કારણોની સમીક્ષા.
| Name | પરંપરાગત ભારતીય જીવનની ઝલકો |
| Publisher | Bhakti Vikas Trust |
| Publication Year | 2019 |
| Binding | Paperback |
| Pages | 316 |
| Weight | 350 gms |