શ્રી રસિકાનંદ દેવ , શ્રી ચૈતન્ય મહાપ્રભુના અંતર્ધાન થયા પછીના સમયના એક મહાન વૈષ્ણવ આચાર્ય હતા . તેમના ગુરુ ( શ્રીલ શ્યામનંદ પંડિત ) ની સાથે તેમણે ઉત્તર ઓડિશા અને તેની આસપાસના જીલ્લાઓમાં કૃષ્ણપ્રેમના તરંગો રેલમછેલ કર્યા હતા , જે હજુ આજે પણ વહી રહ્યા છે . તેમણે નાસ્તિકોને , નિંદકોને અને લૂંટારાઓને પરાજિત કર્યા અને તેમનું હૃદય પરિવર્તન કર્યું ( અને એક ખતરનાક હાથીને પણ વશ કરીને દીક્ષિત કર્યો ! ) . શ્રી રસિકાનંદ દેવની અજોડ અને પ્રેરણાદાયક કથા આ પુસ્તકમાં પ્રસ્તુત કરવામાં આવી છે .
Name | રસિકાનંદની કથા |
Publisher | Bhakti Vikas Trust |
Publication Year | 2016 |
Binding | Paperback |
Pages | 190 |
Weight | 320 gms |