કૃષ્ણભાવનાનો અભ્યાસ શા માટે કરવો? શું મારે ગુરુની જરૂર છે? મારે જપ શા માટે કરવા જોઈએ? મારે આ સાધના કેવી રીતે કરવી જોઈએ? આ પુસ્તિકા આપને કૃષ્ણભક્તિનો શુભારંભ કરવા માટે જરૂરી બધી માહિતી પૂરી પાડે છે. તે ભક્તિના દૈનિક આચરણ વિશે સમજવામાં સરળ એવું માર્ગદર્શન પૂરું પાડે છે કે જે આપણને કૃષ્ણની નજીક લઈ જાય છે. વ્યાવહારિક માહિતીથી ભરપૂર. આશ્રમમાં રહેતા તેમજ ઘરમાં રહેતા ભક્ત બંને માટે સમાન રીતે ઉપયોગી. આપને ચડિયાતી, વધારે સારી આધ્યાત્મિક વ્યક્તિ બનાવવામાં બાંયધરી.
Name | કૃષ્ણભાવનામાં પ્રથમ પગલું |
Publisher | Bhakti Vikas Trust |
Binding | Paperback |
Pages | 132 |
Weight | 110 gms |