Navigation

 books@bvks.com  +91-70168 11202
Srila Prabhupada Books

કૃષ્ણભાવનામૃતમાં બ્રહ્મચર્ય

By ભક્તિ વિકાસ સ્વામી
 130

    બ્રહ્મચારી જીવનની માર્ગદર્શિકા. પ્રથમ ભાગમાં બ્રહ્મચર્યના અનેક પાસાઓ વિશે વહારિક માર્ગદર્શન અને વિસ્તારપૂર્વક ચર્ચાઓનો સમાવેશ થયેલો છે. દ્વિતીય ભાગ શ્રીલ પ્રભુપાદના પુસ્તકો, પત્રો અને રેકોર્ડીંગ્સમાથી બ્રહ્મચર્ય વિષેના અવતરણોનુ સકલન છે.
આ પુસ્તક માત્ર બ્રહ્મચારીઓ માટે જ નહીં, પણ પોતાના આધ્યાત્મિક જીવનને સુધારવા ઇચ્છતા સર્વ ગભીર ભક્તો માટે અમૂલ્ય છે.


Share:
Nameકૃષ્ણભાવનામૃતમાં બ્રહ્મચર્ય
PublisherBhakti Vikas Trust
Publication Year2016
BindingPaperback
Pages296
Weight310 gms
ISBN978-81-908292-4-3

You May Also Like